A message to businesses
મિત્રો,
28 વર્ષો નો અનુભવ
તમારા સહકાર નું બળ
અમારૂ મનોબળ તથા અવિરત કાર્ય નું ફળ
આપણું સોફ્ટવેર
Prompt PharmaExcel તથા Prompt Rx
તથા દરેક વ્યવસાય મા ચાલે તેવુ ERP અમે બનાવી લીધુ છે.
અમારી વિચારધારા
- સતત કાર્યરત રેહવું
- સતત બદલાતી ટેકનોલોજી ની સાથે રેહવું
- કસ્ટમર ને તેમના પૈસા નું યોગ્ય ફળ મળે - તે માટે હંમેશા સોફ્ટવેર અપડેટ કરતા રહેવું
- કોઈ પણ કોમ્પિટિટર કંપની નું સોફ્ટવેર નીચું ના દેખાડવું
- તેમાં જે ફીચર સારા હોય તેનો અભ્યાસ કરી શક્ય એટલું અપડેટ કરવું
- કોઈ કંપની ને બેબુનિયાદ ત્રાહિત જેવા શબ્દ થી નવજવા નહીં
- કોમ્પીટિંગ સોફ્ટવેર ને ઈંસ્પીરેશન તરીકે લેવું
અમારી ખાસિયતો
- લેટેસ્ટ ટેકનોલોજી થી સજ્જ
ડિસ્ટ્રીબ્યુટર તથા રિટેલર માટે નું સોફ્ટવેર
- LiveCommerce તથા RxLive જેવી મોબાઈલ એપ્લિકેશન જેની ઉપયોગીતા નીચે દર્શાવેલ લિંક માં ઉપલબ્ધ છે
Rx live Commerce app sign-up
How to place Order in Rx live
Download link
https://play.google.com/store/apps/details?id=in.rxlive.prompt
- Infoserver જેવું અત્યાધુનિક વેબ પોર્ટલ જેની ઉપયોગીતા નીચે દર્શાવેલ લિંક માં ઉપલબ્ધ છે
- India, Africa, Oman, UK જેવા દેશો માં 10000 થી વધુ ગ્રાહકો નો વિશ્વાસ
- Software ડેવલોપમેન્ટ તથા સર્વિસ માટે Ahmedabad, Rajkot, Vadodara માં કંપની ની પોતાની ઓફિસો
- 70 engineers, admins, management people's team
- Microsoft (USA), Automation Anywhere(USA), TALLY(INDIA) જેવી કંપની સાથે પાર્ટનરશીપ
અમારા બીજા ફ્લેગશીપ સોલુશન્સ
PROMPTHMIS - https://youtu.be/loJHbnu0jTc
PROMPTERP - https://youtu.be/7cOP1ZPlRuA
PROMPTPOS
જે અમારી diversified capabilities છે.
અમારું ધ્યેય
- અમારા કસ્ટમર્સ ને 24 કલાક સર્વિસીઝ મળી રહે તેના માટે AI enabled પ્લેટફોર્મ આપવું - આ લક્ષ પૂરું થઈ ગયું છે
- અમારા પર ભરોશો કરનાર એક્ઝીસ્ટિંગ કે બનવા માંગતા કસ્ટમર ને Best Value for their money મળી રેહવું જોઈએ
અમારું સ્વપ્ન
અમારા દરેક કસ્ટમર ને લેટેસ્ટ (બંધ થઈ ગયેલી નહીં) ટેકનોલોજી થી સુસજ્જ કરવા અને તે પણ પોષાય તેવા ભાવથી જેમ કે RxLive એપ્લિકેશન
મિત્રો આ એપ્લિકેશન તમને મદદ કરશે નવી ઉભરતી e-commerce કંપની સામે લડવામાં
તમારા કસ્ટમર ને e-commerce જેવોજ experience આપવામાં
અને તેમને તમારી સાથે જોડી રાખવામાં
Our Vision
To deliver best technology solutions to help our customers keep pace with changing trends and competitions across landscape.
Business Analytics and Intelligence solutions to get actionable insights from their data - https://youtu.be/HkUSYSDTDCs
Keep growing with our customers holistically
Keep learning and help our customers with knowledge
Digital Payment platform for all our customers
https://payone.app/finance.hyml
Build uncanny capabilities and win your trust and confidence...
Keep going...
Our Journey
તાજેતર મા બે નવા સોફટવેર અમારા પોર્ટ્ફોલીયો મા એડ થયા છે.
Backup One - https://drive.google.com/file/d/1wzzNpKnYTxlcPWK1Sp777rDT4icsWdBM/view?usp=sharing
Anti Virus - https://drive.google.com/file/d/1jdKk24FAA72t6t70GFtfAupJeEWcgaIB/view?usp=sharing